Surprise Me!

PM મોદી પંજાબ - હરિયાણાની મુલાકાતે | નીતીશ સરકારનો આજે ફ્લોર ટેસ્ટ

2022-08-24 173 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બુધવારે ન્યૂ ચંદીગઢમાં હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. PMની મુલાકાતને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ સુરક્ષા જવાનો તૈનાત છે. મુલાકાતીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાનના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Buy Now on CodeCanyon